વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 994 ) ક્રિસમસ ૨૦૧૬ અને નવા વર્ષ ૨૦૧૭ ની શુભેચ્છાઓ

merry-christmas-2016-2

દર વર્ષે બને છે એમ જ આ વર્ષ ૨૦૧૬ ના છેલ્લા મહિનાના છેલ્લા દિવસોમાં ક્રિસમસનું પર્વ આવી પહોંચ્યું.ગત વર્ષ ૨૦૧૬ને વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૭ નું પ્રેમથી સ્વાગત કરીએ.

૨૦૧૬ના વર્ષ દરમ્યાન દેશ અને વિદેશમાં ઘણા  યાદગાર અને ઐતિહાસિક બનાવો  બની ગયા.

દર વર્ષની જેમ ક્રિસમસ પર્વની ઉજવણી આ લખાય છે ત્યારે ચીલા ચાલુ રીતે આપણા હિંદુ પર્વ દિવાળીની જેમ હર્ષ ઉલ્લાસથી ઊજવાઈ રહી છે.

નવા વર્ષ ૨૦૧૭ નું સ્વાગત 

નવા વર્ષની મારી એક રચના અહી પ્રસ્તુત છે. 

new-year-poem

MERRY CHRISTMAS AND 
 
HAPPY NEW YEAR 2017 
*:) happy
May the New Year 2017 bring you lots of resons to celebrate life.May it be filled with joy,happiness,kindness, love and good cheers,frolic,fun and glee.
May peace and blessings of God be your gift all year through and always.
 

happy-new-year-2

7 responses to “( 994 ) ક્રિસમસ ૨૦૧૬ અને નવા વર્ષ ૨૦૧૭ ની શુભેચ્છાઓ

  1. chaman ડિસેમ્બર 25, 2016 પર 4:46 પી એમ(PM)

    સરસ વિચાર અને સંદેશ. તમને અને પરિવારને નવા વર્ષની શુભેચ્છા.

    Like

  2. Sam Dishi ડિસેમ્બર 25, 2016 પર 6:47 પી એમ(PM)

    Thanks for your best wishes and God bless your effort and sal Mubarak. Hasmukh Doshi

    Like

  3. aataawaani ડિસેમ્બર 25, 2016 પર 8:15 પી એમ(PM)

    પ્રિય વિનોદભાઈ
    તमें લખેલ સમય ને લગતી વાત ઉપરથી મારી હરજાઈ કવિતાની એક બે કડી યાદ આવી .
    सुन्नी सद्दाम हुसेनको एक दिन शयन गद्दी दिलाई
    कूर्द शियाको मार दिए तब शयन फांसी दिलाई यारो वक्त बड़ा हरजाई
    स्टेशन ऊपर नरेंद्र मोदी बेचता था वो चाई
    समयने उसको साथ दिया तो वड़ा प्रधान हो जाई ..यारो वक्त बड़ा हरजाई
    बेर बबूलकी जाड़ी के बिच सोने वाला आताई
    वोही आताई अमेरिका आया देखो कैसी जमाई …यारो वक्त बड़ा हरजाई

    Like

  4. nabhakashdeep ડિસેમ્બર 27, 2016 પર 11:49 એ એમ (AM)

    આપનો વિહાર એટલે સમયનો સાદ. હર ક્ષણને જીવંત બનાવતી લેખમાળા. નલલા વર્ષે એ યાત્રા આનંદમય હો. સરસ રચના આપની ભાવેભરી

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: