વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1090 – જન્માષ્ટમી પ્રસંગે મનમોહક શ્રી કૃષ્ણ સાથે શબ્દાનુસંધાન ….

 

હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૫માં  જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગુજરાત સ્ટેટ સંગીત નાટક અકાદમીએ એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું .

આ પ્રસંગે શ્રી જય વસાવડા, શ્રી ભાગ્યેશ જહા ,શાહબુદ્દીન રાઠોડ અને શ્રી યોગેશ ગઢવીએ શ્રી કૃષ્ણ ઉપર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું એના યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત છે. પ્રોગ્રામનું સંચાલન શ્રી  દીપક અંતાણીએ કર્યું હતું. 

ચાલો આજની પોસ્ટમાં વિડીયોના  દ્રશ્ય -શ્રાવ્ય  માધ્યમ દ્વારા આ જ્ન્માસ્ટમી ૨૦૧૭ પર્વ પ્રસંગે મનમોહક શ્રી કૃષ્ણ સાથે શબ્દાનુંસંધાન સાધીએ.

Jay Vasavda on KRISHNA

Shahbuddin Rathod speaking about KRISHNA

Speech of Bhagyesh Jha on KRISHNA

Yogesh Gadhavi on KRISHNA

Krishna – A Most Beautiful Song… Wonderful Composition on Lord Krishna

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા વિષે અગાઉની  વિનોદ વિહારની પોસ્ટ નંબર ૭૬ ની મુલાકાત લઈને આ પર્વની અંગેની વિવિધ માહિતી,ગીતા સાર , ભજનના વિડીયો વિગેરે સાથે માણો .  

1 responses to “1090 – જન્માષ્ટમી પ્રસંગે મનમોહક શ્રી કૃષ્ણ સાથે શબ્દાનુસંધાન ….

  1. સુરેશ જાની ઓગસ્ટ 18, 2017 પર 10:38 એ એમ (AM)

    સરસ સામગ્રી ભેગી કરી છે. યુ-ટ્યુબે તો મહાન ક્રાન્તિ સર્જી છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.