વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 669 ) આજનો વિડીયો…. કુદરતનો કરિશ્મા !

કુદરતનો કરિશ્મા 

બંધ આંખે દુનિયા દેખતી એક બાળા !

આ છોકરીનું નામ છે રંજના અગ્રવાલ … એની બંધ આંખો ઉપર રૂ ના પૂમડાં અને એની ઉપર પાટો બાંધેલો હોવા છતાં તો એ એની આરપાર બધુ જ જોઈ શકે છે !

ટી.વી. પ્રોગ્રામના નીચેના વિડીયોમાં  કુદરતનો આ કરિશ્મા જોઇને તમે અચંબામાં પડી જશો.

Human X-Ray machine: Unbelievable Eye sight

 

સાભાર- Mr.B.J.Mistri Houston -Email

3 responses to “( 669 ) આજનો વિડીયો…. કુદરતનો કરિશ્મા !

  1. pragnaju માર્ચ 4, 2015 પર 1:23 પી એમ(PM)

    બંધ આંખે દુનિયા દેખતી એક બાળા !
    ધન્ય ધન્ય

    Like

  2. સુરેશ જાની માર્ચ 4, 2015 પર 4:18 પી એમ(PM)

    મિડલ માઈન્ડની કમાલ.
    નયન વિણ દર્શન.

    Like

  3. dee35(USA) માર્ચ 4, 2015 પર 6:43 પી એમ(PM)

    આ કુદરતી કરીશ્માનો જવાબ છે વિઁજ્ઞાન પાસે?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.