વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 19, 2015

( 682 ) આજનો વિડીયો …..શરણાગત

સામાન્ય રીતે સિંહ એવું પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કર્યા વગર ન જ છોડે. અહીં કલ્પના બહારની ઘટના બની ગઇ જ્યારે ખૂંખાર સિંહે એક હરણનો જીવ બચાવ્યો. આપને નવાઇ લાગશે પણ આ વાત સાચી છે.

અહીં સિંહ હુમલો કરવાની જગ્યાએ તેને વ્હાલ કરીને તેનો જીવ બચાવે છે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે,  હરણ એક ખેતરમાં ફરી રહ્યુ હતુ ત્યારે શિકારની શોધમાં ફરતા અહીં આવી ચઢેલા સિંહે તેના પર હુમલો કર્યો હતો. જો કે, અન્ય એક સિંહે આ હુમલાથી હરિણના બચ્ચાને હેમખેમ બચાવી લીધું હતું અને ઘણા સમય સુધી તેની સાથે વ્હાલ પણ કર્યું હતું.

યુટ્યુબ પર શેર થયેલો આ વીડિયો અત્યાર સુધી 8,863,713 લોકો જોઇ ચુક્યાં છે.

Watch Video : Video

સાભાર- સંદેશ