વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 682 ) આજનો વિડીયો …..શરણાગત

સામાન્ય રીતે સિંહ એવું પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કર્યા વગર ન જ છોડે. અહીં કલ્પના બહારની ઘટના બની ગઇ જ્યારે ખૂંખાર સિંહે એક હરણનો જીવ બચાવ્યો. આપને નવાઇ લાગશે પણ આ વાત સાચી છે.

અહીં સિંહ હુમલો કરવાની જગ્યાએ તેને વ્હાલ કરીને તેનો જીવ બચાવે છે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે,  હરણ એક ખેતરમાં ફરી રહ્યુ હતુ ત્યારે શિકારની શોધમાં ફરતા અહીં આવી ચઢેલા સિંહે તેના પર હુમલો કર્યો હતો. જો કે, અન્ય એક સિંહે આ હુમલાથી હરિણના બચ્ચાને હેમખેમ બચાવી લીધું હતું અને ઘણા સમય સુધી તેની સાથે વ્હાલ પણ કર્યું હતું.

યુટ્યુબ પર શેર થયેલો આ વીડિયો અત્યાર સુધી 8,863,713 લોકો જોઇ ચુક્યાં છે.

Watch Video : Video

સાભાર- સંદેશ 

1 responses to “( 682 ) આજનો વિડીયો …..શરણાગત

  1. pragnaju માર્ચ 20, 2015 પર 5:49 એ એમ (AM)

    અભય ગુણ આવા પરીણામ લાવી શકે છે.
    ભયથી શરીરમા ઝરપતા હોર્મોનથી શરીરમાંથી નીકળતી વાસથી પ્રેરાઇ તેના પર હુમલો થાય છે.ભગવતગીતાના ૧૬ મા અધ્યાયમા અભયને પ્રથમ સ્થાન આપ્યું છે.અભય પર વધુ લંબાણપૂર્વક લખાય તે પહેલા અસ્તુ

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.