વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 515 ) અફલાતૂન તબીબ – કંટાળો …..સુરેશ જાની

આજની પોસ્ટમાં મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધના માં પોસ્ટ થયેલ લેખ અફલાતૂન તબીબ – કંટાળો  એમના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

આ લેખમાં એમના જીવનના  અનુભવનું  વિચારવા જેવા ચિંતન સાથેની શીખ  છે તો મને ગમતા મનહર ના સુરીલા કંઠે ગવાયેલ ગીતો ના મનહર સંગીતની રસલ્હાણ છે .

આશા છે મને ગમી એમ તમોને પણ એમની આ પોસ્ટ જરૂર ગમશે.

વિનોદ પટેલ

=========================

સૂરસાધના

       આ તબીબ બહુ વિશિષ્ઠ છે! એ ગળે સ્ટેથોસ્કોપ લટકાવતા નથી; કે દેશી વૈદની જેમ નાડી પણ પારખતા નથી. કોઈ દવા પણ નથી આપતા કે, ચરી પાળવાની કોઈ પરેજી પણ નથી ફરમાવતા!

      કોણ છે એ અફલાતૂન તબીબ?

       એમના નામનું રહસ્યોદ્ઘાટન કરું એ પહેલાં વાતમાં થોડુંક મોયણ નાંખી દઉં તો?

      વાત જાણે એમ છે કે, આ ગલઢા ગાલ્લાને હાલતું કરવાના અભિયાનની વાત આ અગાઉ કરી હતી. એ તબીબની દોરવણીના અમલના કારણે આ ગાડું પાટે તો ચઢ્યું હતું; ઠીક ઠીક ચાલી શકાતું હતું. મને કમને… આગળની જિંદગી સુધારવાના શુભાશયથી(!) જીવ કાઠો કરીને પણ આ જીવ કોચ કે ચેર પોટેટો બની રહેવાને બદલે, હાલવા તો લાગ્યો હતો.

      પણ કંટાળાનો કોઈ ઈલાજ હાથવગો ન હતો. ઘરમાંથી બહાર નીકળતાં પણ જીવ બળી જાય! રસ્તાનો અંત કેટલો છેટે છે – એ જ ફિકર સતત સતાવતી રહે.

વે આ નવા તબીબ મહાશયે…

View original post 200 more words

2 responses to “( 515 ) અફલાતૂન તબીબ – કંટાળો …..સુરેશ જાની

  1. સુરેશ ઓગસ્ટ 27, 2014 પર 5:58 એ એમ (AM)

    તમને ગમ્યું, એ મારો આનંદ.

    મ.ઉ. સોકા, પુઉ, આદે, રાદે,અભ … નાં ગુજરાતી ગીતો ભરપેટ માણ્યાં છે- પણ એમની કંટાળાનિવારકતા ગઈકાલે અનુભવી !

    Like

  2. સુરેશ ઓગસ્ટ 27, 2014 પર 6:00 એ એમ (AM)

    સ્ત્રીશક્તિઓ કેમ ભુલાઈ ગઈ? હેદે, હંદે, નિઊ, હેજો, આમુ… અને અનેક ગાયિકાઓ

    અને અમદાવાદી શ્યામુ અને સૌમુ તો ખરા જ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.