વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 684 ) પ્રતિલિપિનો એક સંદેશ …સહૃદયી મોદી

Our monthly report is attached here in the link. This data is related to the content you have published by yourself. Once again a hearty congratulations to all of you on behalf of entire Pratilipi family.

Here is the link:

http://www.pratilipi.com/blog/5709032362868736

Keep writing 🙂

Thanking you,

Sincerely,

Shally

Team Pratilipi

+91 9979880776

=================

સુ.શ્રી .સહૃદયી  મોદીએ pratilipi ના ફેસબુક પેજ પર પણ આ સમાચાર હિન્દી ભાષીઓ માટે આ રીતે મુક્યા છે.

पिछले महीने कई लेखकों ने प्रतिलिपि के मंच पर अपने साहित्य को खुद से प्रकाशित किया और पाठकों ने इस साहित्य का दिल से स्वागत किया। हमें कई पाठकों के बधाई हेतु ई- मेल प्राप्त हुए। प्रतिलिपि के मंच पर खुद से साहित्य जोड़नेवाले सभी लेखकों को प्रतिलिपि के पाठकों एवं समग्र परिवार की ओर से हार्दिक शुभकामनाए।

प्रतिलिपि के मंच पर खुद से प्रकाशित होने वाले तथा सबसे ज्यादा पढ़े जानेवाले दस लेखकों के बारे में एक रिपोर्ट :

http://www.pratilipi.com/blog/5709032362868736

 

બેંગ્લોર સ્થિત સોશિયલ નેટ વર્કિંગ સંસ્થા પ્રતિલિપિ  ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપવા માટે આજે સુંદર કામગીરી બજાવી રહી છે અને એની વાચકોની સંખ્યામાં ઘણો જ વધારો થતો જાય છે .આખી પ્રતિલિપિ ટીમને આવી સુંદર પ્રગતી દર્શાવવા બદલ ધન્યવાદ ઘટે છે.

પ્રતિલિપિ વિષે અગાઉ વિનોદ વિહારની આ  વિવિધ પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે.

1 responses to “( 684 ) પ્રતિલિપિનો એક સંદેશ …સહૃદયી મોદી

  1. pragnaju માર્ચ 22, 2015 પર 9:10 એ એમ (AM)

    પ્રતિલિપિ ટીમને આવી સુંદર પ્રગતી દર્શાવવા બદલ ધન્યવાદ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.