વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 98 ) ડો.કનક રાવળે મોકલેલ બે સુંદર લેખો (1)What is Hinduism..અને.. (2)માણસાઈના દીવા પ્રગટ્યા(પ્રસંગ કથા)

આજની પોસ્ટમાં મારા સહૃદયી મિત્ર ડો.કનકભાઈ રાવળે પ્રેમપૂર્વક “ વિનોદ વિહાર માટે “ ઈ-મેલથી મોકલી આપેલ એક મનનીય અંગ્રેજી લેખ-What is Hinhuism અને એક ગુજરાતી લેખ“માણસાઈના દીવા પ્રગટ્યા (પ્રસંગ કથા) એમના આભાર સાથે મુકેલ છે. 

Late Ravishankar M.Raval

ડો.કનક રાવળ એ “કુમાર”માસિક શરુ કરનાર ર.મ.રા.તરીકે જાણીતા, કલાગુરુ સ્વ.રવિશંકર રાવળના સુપુત્ર છે. 

એમના પિતાશ્રીએ ૧૯૨૪માં શરુ કરેલ આ માસિક ૮૮ વર્ષો પછી આજે પણ નવું સ્વરૂપ લઈને ચાલી રહ્યું છે એ ગુજરાતી સાહિત્ય જગતનું એક મોટું આશ્ચર્ય અને વિક્રમ છે. 

ર.મ.રા. વિષે અને એમની અનેક સુંદર કલાકૃતિઓ અને અન્ય પુષ્કળ જાણવા જેવી સાહિત્યિક માહિતી મેળવવા માટે ડો.રાવળ પિતાશ્રીની આ વેબ સાઈટ-  http://ravishankarmraval.org/ ની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.     

Dr. Kanak R.Raval

    ડો.કનક રાવળનો પરિચય.

ડો.રાવળનો જન્મ અમદાવાદમાં ૧૯૩૦માં થયો હતો.તેઓએ નિવાસ અને અભ્યાસ કર્યો અમદાવાદમાં, પરંતુ એમનું મૂળ વતન તો હતું ભાવનગર. 

ડો.કનક રાવળ  હાલ પોર્ટલેન્ડ, ઓરેગન,યુ.એસ.એ.માં ,એમનાં ધર્મપત્ની ભારતીબેન સાથે એમની ૮૨ વર્ષની વયે જિંદગીનો સુવર્ણ કાળ આનંદથી વિતાવી રહ્યાં છે.એમના ત્રણ પુત્રો પણ અહીં સહકુટુંબ સારી રીતે સ્થાયી થયેલ છે. 

ડો.રાવળ સૌ પ્રથમ ૧૯૫૨માં સ્ટીમરની લાંબી મુસાફરી કરીને અમેરિકા આવ્યા હતા.અહીં ફાર્મસીમાં એમ.એસ.અને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવીને સ્વદેશ પરત થઇ વડોદરામાં સારાભાઇ કેમિકલ્સમાં પ્રોડક્શન એક્ષિક્યુટીવ તરીકે  જોબ શરુ કરી.ત્યારબાદ ૧૯૬૬માં ફરી કુટુંબ સાથે અમેરિકા આવ્યા, ત્યારથી અહીંના નિવાસી છે.   

ડો.કનક રાવળનો વિસ્તારથી પરિચય સ્પીક બિન્દાસ સાથેના એમના આ ઇન્ટરવ્યું ઉપરથી મળી શકશે. 

INTERVIEW OF Dr. KANAK RAVAL WITH SPEAKBINDAS

આ ઇન્ટરવ્યુંમાં એમના જીવનની ઘણી રસિક વિગતો એમણે રજુ કરી છે.આ ઇન્ટરવ્યુંમાં એમના જીવનની ફિલસુફી વિષે તેઓ જણાવે છે :

“ Yes, I do enjoy life. Best way of doing it is to live in the moment. I have accepted the dictum-‘Yesterday was History, tomorrow is a Mistery but today is a God’s Gift.” 

Only part the past plays, is being your teacher if you care to look back.”

ઝવેરચંદ મેઘાણી વિષે ડો.કનક રાવળનો એક સુંદર લેખ.

ડો.રાવળના પિતાશ્રી રવિશંકરભાઈ અને મેઘાણીભાઈ વચ્ચે આજીવન એક સગા ભાઈ જેવો સંબંધ હતો.એમના અમદાવાદના નિવાસ સ્થાન ચિત્રકુટમાં એક મહિનો રહીને કલમના કારીગર મેઘાણીએ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ પૂજ્ય રવિશંકર મહારાજ સાથે ગોષ્ટિ યોજીને કેવી રીતે એમનું એમને કીર્તિ અપાવનાર પુસ્તક “માણસાઈના દીવા”નું પ્રકાશન કર્યું હતું એનો આબેહુબ રસિક ચિતાર ડો.કનકભાઈ એ ઓગસ્ટ ૨૦૦૭ના કુમાર માસિકમાં પ્રગટ થયેલ એમના લેખ “માણસાઈના દીવા પ્રગટ્યા (પ્રસંગ કથા)માં આપ્યો છે. 

આ અગાઉની મારી પોસ્ટ નબર-“(97)રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતીએ એક સ્મરણાંજલિ” વાંચીને કનકભાઈએ આ લેખ મને ઈ-મેલમાં મોકલી આપ્યો છે. 

આ રહ્યો એમનો આ સુંદર લેખ-

માણસાઈના દીવા પ્રગટ્યા (પ્રસંગ કથા)

વિનોદ વિહાર માટે બે સરસ લેખો-એક અંગ્રેજી અને એક ગુજરાતીમાં-મોકલી આપવા માટે ડો. કનકભાઈનો હું અત્યંત આભારી છું.  

વિનોદ આર. પટેલ, સાન ડિયેગો

__________________________________________________________

What is Hinduism

The beauty of being a Hindu lies in your freedom to be who you want to be. Nobody can tell you what to do, or what not to do. There is no central authority, no single leader of the faith. No one can pass an order to excommunicate you, or like in some countries, pass a decree that orders your death by stoning for walking with a strange man.

We don’t appreciate our freedom because we can’t feel the plight of others who aren’t free. Many religions have a central authority with awesome power over the individual. They have a clear chain of command, from the lowliest local priest to the highest central leader. Hinduism somehow escaped from such central authority and the Hindu has miraculously managed to hold on to his freedom through the ages. How did this happen?

Vedanta is the answer. When the writers of Vedanta emerged, around 1500 BC, they faced an organised religion of orthodox Hinduism. This was the post Vedic age, where ritualism was practiced, and the masses had no choice but to follow. It was a coercive atmosphere. The writers of Vedanta rebelled against this authority and moved away from society into forests.

This was how the ‘Aranyakas’ were written, literally meaning ‘writings from the forest’. These later paved the way for the Upanishads and Vedanta eventually caught the imagination of the masses. It emerged triumphant, bearing with it the clear voice of personal freedom.

This democracy of religious thought, so intrinsic to Vedantic intelligence, sank into the mindset of every Indian. Most couldn’t fathom the deep wisdom it contained, but this much was very clear. They understood that faith was an expression of personal freedom and one could believe at will. That’s why Hinduism saw an explosion of Gods. There was a God for every need and every creed. If you wanted to build your muscles, you worshiped a God with fabulous muscles. If you wanted to pursue education, there was a Goddess of Learning. If it was wealth you were looking for, then you looked up to the Goddess of wealth — with gold coins coming out of her hands. If you wanted to live happily as a family, you worshiped Gods who specially blessed families. When you grew old and faced oncoming death, you spent time in contemplating a God whose business it was to dissolve everything — from an individual to the entire Universe.

Everywhere, divinity appeared in the manner and form you wanted it to appear, and when its use was over, you quietly discarded that form of divinity and looked at new forms of the divine that was currently of use to you.

‘Yad Bhavam, tad Bhavati’… what you choose to believe becomes your personal truth, and freedom to believe is always more important than belief itself.

Behind all this — was the silent Vedantic wisdom that Gods are but figments of human imagination. As the Kena Upanishad says, “Brahma ha devebhyo vijigye…” — All Gods are mere subjects of the Self. It implies that it is far better that God serves Man than Men serve God. Because Men never really serve God — they only obey the dictates of a religious head who speaks for that God, who can turn them into slaves in God’s name.

Hindus have therefore never tried to convert anyone. Never waged war in the name of religion. The average Hindu happily makes Gods serve him as per his needs. He discards Gods when he has no use for them. And new Gods emerge all the time — in response to market needs. In this tumult, no central authority could survive. No single prophet could emerge and hold sway, no chain of command could be established.

Vedanta had injected an organised chaos into Hinduism and that’s the way it has been from the last thirty five centuries. Vedanta is also responsible, by default, for sustaining democracy. When the British left India, it was assumed that the nation would soon break up. Nothing of that kind has happened. The pundits of doom forgot that the Indian had been used to religious freedom from thousands of years. When he got political freedom, he grabbed it naturally. After all, when you can discard Gods why can’t you discard leaders? Leaders, like Gods, are completely expendable to the Indian mindset. They are tolerated as long as they serve the people, and are replaced when needs change. It’s the triumph of people over their leaders, and in this tumult, no dictator can ever take over and rule us.

Strange how the thoughts of a few men living in forests, thirty five centuries ago, can still echo inside the hearts of Indians.

(Thanks to Dr. Kanak Raval for sending this article–

Author Unknown)  

Visit my father Kalaguru Ravishankar Raval’s web site:— Dr. Kanak Raval :

http://ravishankarmraval.org/

Kalaguru Ravishankar Raval

               (કલા ગુરુ રવિશંકર રાવળ –ફોટો સૌજન્ય- ડો. કનક આર. રાવળ  – કોપી રાઈટ ફોટો )

9 responses to “( 98 ) ડો.કનક રાવળે મોકલેલ બે સુંદર લેખો (1)What is Hinduism..અને.. (2)માણસાઈના દીવા પ્રગટ્યા(પ્રસંગ કથા)

  1. pragnaju ઓક્ટોબર 1, 2012 પર 10:20 એ એમ (AM)

    સુંદર
    નાના આ જમાનાના બાળકો માટે /બાળક જેવી સમજવાળા માટે
    સ્વર્ગ ની સરકાર

    રાષ્ટ્રપતિ = શ્રી રામ
    વડાપ્રધાન = શ્રી વિષ્ણુ
    સર્જન વિસર્જન = શ્રી મહાદેવ
    સ્રુસ્ટિ સર્જન = શ્રી બ્રહમાજી
    સમાજ ક્લ્યાણ = શ્રી કુષ્ણ
    નાણાપ્રધાન = શ્રી લક્ષ્મિજી
    ગ્રુહ નિર્માણ = શ્રી વિષ્વકર્માજી
    પુરવઠા ખાતુ = શ્રી અનપુર્ણાજી
    શિક્ષણ ખાતુ = શ્રી સરસ્વતિજી
    ક્રુષિ ખેતિ = શ્રી મેઘરાજ જી
    સિન્ચાઇ ખાતુ = શ્રી ઇન્દ્રરાજાઆ
    આરોગ્ય ખાતુ = શ્રી અશ્વિનિ કુમાર
    માહિતિ સન્દેશા
    વ્યવહાર = શ્રી નારદજી
    ગુપ્તચર ખાતુ = શ્રી સુર્યદેવ
    શાન્તિ સન્દેશ = શ્રી ચન્દ્ર્દેવ
    વિદેશ ખાતુ = શ્રી પવન દેવ
    સરક્ષણ ખાતુ = શ્રી હનુમાનજી
    આપાત ભન્ડાર = શ્રી કુબેરજી
    અધ્યક્ષ = શ્રી ગણેશ જી
    ન્યાય ખાતુ = શ્રી યમરજ

    Like

  2. સુરેશ ઓક્ટોબર 1, 2012 પર 11:35 એ એમ (AM)

    જેમની સાથે લગભગ દરરોજ ઈમેલ ગોષ્ટિ થાય છે – એવા કનક ભાઈનો આવો સરસ પરિચય આપવા માટે ખુબ ખુબ આભાર.

    Like

  3. mdgandhi21 ઓક્ટોબર 1, 2012 પર 3:22 પી એમ(PM)

    My father created a travelling exhibition in 1940s called “Sansar Chitravali” pointing out the social evils of our society. It was a set of 50 posters depicting child marriages, large population, and low literacy etc.It went from village to village free.
    આજથી ૭૨ વરસ પહેલાં, ૧૯૪૦માં જે સ્વપ્ન કહો કે વિચાર, એ આજે પણ કેટલો અગત્યનો છે, જે શ્રી સંજય ગાંધીએ ૧૯૭૫ માં આગળ ચલાવ્યો હતો, પણ જબરદસ્તી કરવા જતાં મુશ્કેલમાં મુકાયો અને પછી જોકર જેવા “રાજનારાયણે” ૧૯૭૭માં તેનું બાળ મૃત્યુ કરી દીધું અને “ભારત” દેશ પછાતમાં સરી ગયો….!!!!

    Date: Sun, 30 Sep 2012 19:38:29 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

  4. Ramesh Patel ઓક્ટોબર 2, 2012 પર 6:11 એ એમ (AM)

    આદરણીયશ્રી વિનોદભાઈ
    ગુજરાતના આ ઝળહળતા દીપ થકી કેટલો ઉજાશ અનેક હૈયામાં પૂરાયો છે.
    આજની આપની આ પોષ્ટ પ્રસન્નતા વેરી ગઈ..જાણે કોઈ પોતિકા મળ્યા.

    ખૂબ ખૂબ આભાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. aataawaani ઓક્ટોબર 2, 2012 પર 1:02 પી એમ(PM)

    વિનોદભાઈ
    હું કનક રાવળને ઘણા સમયથી ઓળખું છું .અરે એમના પિતાશ્રી કલાગુરુ રવિશંકર રાવળને અને તેમની પાસે ચિત્રકામ શીખતા છારા રામસીન્ગને પણ ઓળખું છું અને જો મને જાજુ બોલાવો તો હું કનક ભાઈ ના દાદા મહાશંકર બાપાને પણ હું ઓળખતો,પણ તમે કનક ભાઈનોપરિચય આપવાને લીધે હું તેમને વધુ ઓળખવા માંડ્યો .તમારો હું ઘણો આભાર માનું છું.

    Like

  6. Pingback: (349 )ભારતીય ક્રિકેટના ભૂતકાળના ઇતિહાસની કેટલીક ઝળકતી પળો ઉપર એક નજર – 1932 to 1976 | વિનોદ વિહાર

  7. Pingback: ( 774 ) કલા ગુરુ રવિશંકર રાવળની ૧૨૩ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: