વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 665 ) સ્ટીવ જોબ્સ જીવતા હોત તો…..ટેક ઓફ : શિશિર રામાવત

સ્ટીવ જોબ્સ જીવતા હોત તો આઈ-કાર બનાવવામાં બિઝી હોત… કદાચ!

નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતોમારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હોજો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો.”- સ્ટીવ જોબ્સ 

એપલ કમ્પનીના જન્મ દાતા સ્ટીવ જોબ્સ વિષેનો શ્રી શિશિર રામાવતનો પ્રેરક લેખ વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી એમના બ્લોગમાં પહોંચી જાઓ . 

Steve Jobs-2

શ્રી શિશિર રામાવતના લેખના છેલ્લા પ્રેરેગ્રાફમાં સ્ટીવ જોબ્સના જીવન વિશેની જે મોટિવેશનલ ડોક્યુમેન્ટરીનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ યુ-ટયૂબ વિડીયો -અંગ્રેજી અને હિન્દી ભાષામાં નીચે જોઈ શકાશે. 

STEVE JOBS -Billion Dollar Hippy -in English

STEVE JOBS – Billion Dollar Hippy in Hindi

બુધવાર,૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ માત્ર ૫૬ વર્ષની ઉમરે એપલ કમ્પનીના પ્રણેતા સ્ટીવજોબ્સનું અકાળે દુખદ અવસાન થયું હતું એ દિવસોમાં વિનોદ વિહારમાં સ્ટીવ જોબ્સ વિષે જે પોસ્ટ પ્રકાશિત કરી હતી એને પણ નીચેની લીંક ઉપર ક્લિક કરી વાંચવા વિનંતી છે.

એપલ કમ્પનીના જન્મદાતા સ્ટીવ જોબ્સની ચિર વિદાય-

એમના પ્રેરણાત્મક જીવનની ઝલક

 

3 responses to “( 665 ) સ્ટીવ જોબ્સ જીવતા હોત તો…..ટેક ઓફ : શિશિર રામાવત

  1. pragnaju ફેબ્રુવારી 27, 2015 પર 6:56 એ એમ (AM)

    પ્રેરણાદાયી જીવન ગાથા બદલ ધન્યવાદ

    Like

  2. સુરેશ જાની ફેબ્રુવારી 27, 2015 પર 9:23 એ એમ (AM)

    એવણ ‘યોગ’ના અને ભારતીય તત્વજ્ઞાનના પણ ચાહક હતા.

    Like

  3. nabhakashdeep ફેબ્રુવારી 27, 2015 પર 7:34 પી એમ(PM)

    ખૂબ જ સરસ સંકલન…નવાયુગના એ અગ્રેસર છે..જેમણે જીવન શૈલી બદલી દીધી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.