વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 10, 2012

(127) શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન

શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન 

This slideshow requires JavaScript.

(ફોટો સૌજન્ય- શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ )

વિનોદ વિહારના વાચક મિત્રો, અને સ્નેહી જનોને

દિપોત્સવીની હાર્દિક શુભ કામનાઓ

આવતું નવું સંવત વર્ષ 2069 આપના

અને આપના સૌ પરિવાર જનોના જીવનમાં

— શુખ શાંતિ

—શક્તિ

—સંપતિ

—સફળતા

—સમૃદ્ધિ

—સુસંસ્કાર

—સ્વસ્થતા

—સન્માન 

અને  સ્નેહથી 

હર્યું ભર્યું ,આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના .

 સાલ મુબારક

સર્વે સુખિનઃ સંતુ

સર્વે સંતુ નિરામયા

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુખમાપ્નુંયાત

  

વિનોદ આર પટેલ ,સાન ડીયેગો

______________________________

PRESIDENT OBAMA CELEBRATES DIWALI IN WHITE HOUSE