વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 622 ) વિનોદ વિહારનો 2014 ના વર્ષનો અહેવાલ ….વિહંગાવલોકન

વિનોદ વિહાર બ્લોગનો ૨૦૧૪ ના વર્ષનો અહેવાલ વર્ડ પ્રેસ.કોમ તરફથી મળ્યો છે.

બ્લોગીંગ ક્ષેત્રે આવી ઉપયોગી સેવા બજાવવા માટે આ સંસ્થાના આભાર

સાથે વિનોદ વિહાર વિશેનો આ અહેવાલ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે,

૨૦૧૪ના વર્ષમાં આવો સુંદર સહકાર આપવા માટે સૌ વાચકોનો આભાર .

૨૦૧૫ના વર્ષ માટે પણ સહકારની આશા સાથે

નવા વર્ષની આપને અનેક શુભેચ્છાઓ . 

વિનોદ પટેલ 

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 74,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.

Click here to see the complete report.

10 responses to “( 622 ) વિનોદ વિહારનો 2014 ના વર્ષનો અહેવાલ ….વિહંગાવલોકન

 1. pragnaju ડિસેમ્બર 29, 2014 પર 7:10 પી એમ(PM)

  Sorry, this report is only visible to members of this site.આવુ આવ્યું !

  Like

 2. dee35 ડિસેમ્બર 29, 2014 પર 8:57 પી એમ(PM)

  સરસ. બહુ આનંદ થયો. નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.GOD BLESS YOU.Thank you very much.

  Like

 3. pragnaju ડિસેમ્બર 30, 2014 પર 8:27 એ એમ (AM)

  ……… ફરીથી પ્રયત્ન કરતા આ પોસ્ટ વાંચી શકાઇ !
  active commenter # ૧ નું સૂચન કે અહીં ખૂબ મહેનત કરી કરેલા સંકલન માણવા જેવા છે..
  કોઇક વાર તો મઝાના સંકલન માણતા ઘણો સમય લાગે અને બીજી પોસ્ટ આવે !
  આ ઉંમરે તેઓ આટલી મહેનત કરી સુંદર પોસ્ટ મૂકી શકે છે
  પ્રભુ પ્રાર્થના કે તેઓ વધુને વધુ સારી પોસ્ટ મૂકતા રહે
  અને
  અમને પ્રેરણાદાયી પ્રતિભાવ આપતા રહે.
  તેમના પોસ્ટ પર પતિભાવ આપવા જાવ તો
  કોઈ એમ પૂછશે નહીં કે તમે રોબો છો?
  તેઓ ગુગ્ગલ આ.ડી નહીં માંગે !
  તેમણે કોપે ન થાય તેવા પેસ્ટ નથી લગાવ્યા !
  કે તમે કયા પ્રદેશના છો ? તે છપાઇ જાય !!
  કે નથી પોતાની પોસ્ટ ના ઇ- સેલ કરતા !
  તેઓ લયસ્તરો જેવા સીધા જ ગુજરાતીમા લખી શકાય તેવા કોમેન્ટ બોક્સ બનાવે તો સારી સગવડ મળે… કોઇ પોસ્ટ ગમી જાય અને રી બ્લોગ કરો તો તે વાત આનંદથી વધાવે !
  એક ગંમ્મતની વાત
  અમારી કોઈ પોસ્ટ પર ખાસ કરીને ચિત્રો મૂકવામા ગરબડ થાય તો અમારા સહતંત્રી સુ જા સલાહ આપે કે મા શ્રી વિનોદભાઇ જેમ કળા શીખો .!
  અરે ભાઇ તમારી વાત સાચી પણ અમારી બુધ્ધીને પગની પાનીથી સહસ્રાર સુધી પહોંચતા
  આહ કો ચાહી એ ઇક ઉમર અસર હોને તક
  કદાચ
  કૌન જીતા હૈ….?

  Like

  • Vinod R. Patel ડિસેમ્બર 30, 2014 પર 4:53 પી એમ(PM)

   સુ.શ્રી પ્રજ્ઞાબેન, આ અહેવાલ પ્રમાણે વી.વી. ના active commenter # ૧ માટે આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.મારી જે પોસ્ટ મુકાય છે એમાં સૌથી પ્રથમ પ્રતિભાવ આપનો તરત જ આવી જાય છે એ આપનો મારા પ્રત્યેના પ્રેમ ભાવનો દ્યોતક છે.ઘણીવાર તો આપના પ્રતિભાવ એક આખી બીજી પોસ્ટ બની જાય એવા દમદાર હોય છે જે મૂળ પોસ્ટની ઉપયોગીતાને અનેક ગણી વધારી દેતા હોય છે .

   તમે લખ્યું ” અરે ભાઇ તમારી વાત સાચી પણ અમારી બુધ્ધીને પગની પાનીથી સહસ્રાર સુધી પહોંચતા
   આહ કો ચાહી એ ઇક ઉમર અસર હોને તક કદાચ કૌન જીતા હૈ….?”

   આપની આ વાત સાથે હું બિલકુલ સંમત નથી .આપના પ્રતિભાવોમાં ઉડીને આંખે ચડે એવી આપની બુદ્ધિમતા એ વાતને ખોટી પાડે છે. આખી વાતમાં જો જીતા હૈ વો સિકંદર આપ હી હો ….

   આપનો આ પ્રેમભાવ સદા મળતો રહેશે જ એવી આશા સાથે આપને નવા વર્ષ ૨૦૧૫ ની શુભેચ્છાઓ.

   Like

 4. P.K.Davda ડિસેમ્બર 30, 2014 પર 9:17 એ એમ (AM)

  ૨૦૧૫ ગત વર્ષ કરતાં પણ વધારે યશસ્વી નિવડે એવી શુભકામના.

  Like

 5. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 30, 2014 પર 10:10 એ એમ (AM)

  આદરણીય શ્રી વિનોદકાકા

  “૨૦૧૪નાં લેખાં જોખાં છે એકદમ અનેરાં

  એમાં આપે ભર્યા છે કૃતિઓમાં રંગ ભલેરા

  ઉન્ન્ત પંથે ડગ માંડી ઉડો ગગનમાં ઘણેરા

  ગોદડિયાજી કહે પ્રેમે સ્વીકારો વંદન અમારાં “

  Like

 6. Ramesh Kshatriya ડિસેમ્બર 30, 2014 પર 4:27 પી એમ(PM)

  Shri Vinodbhai and family members, Happy New-Year-I pray God bless all of yu and achive all goals of life and get success in every step of life.

  Like

 7. ગોવીન્દ મારુ ડિસેમ્બર 31, 2014 પર 8:19 એ એમ (AM)

  અભીનંદન… નવા વર્ષ 2015 ની અઢળક શુભેચ્છાઓ

  Like

 8. Pingback: ( 624 ) નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત …..અને ….થોડી રમુજ | વિનોદ વિહાર

 9. Pingback: ( 624 ) નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત …..અને ….થોડી રમુજ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: