વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 200) કૌન બનેગા રોડ પતિ ! હાસ્યથી ભરપુર એક પેરડી ! ( હાસ્ય યાત્રા -12)

Ha HA ha

 
 
એક ગુજરાતી ભાઈ આ જાણીતા પ્રોગ્રામમાં
 
જ્યારે ભાગ લે છે ત્યારે સર્જાય છે આ
 
હાસ્યનું હુલ્લડ !
 
અમિતાભ બચ્ચનની આબેહુબ પેરડી !
 
ખડખડાટ હાસ્યની ગેરંટી ! 
 

(આભાર- શ્રી હસમુખ કોઠારી – એમના ઈ-મેલમાંથી )
_________________________________________________________________________

આભાર દર્શન

આ બ્લોગમાં 200 પોસ્ટ મુક્યા બાદ મને જણાવતાં આનંદ થાય છે કે જ્યારે આ બ્લોગની

સપ્ટેમ્બર 2011માં શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધી( દોઢ વર્ષમાં) વાચક સંખ્યા

60000 ના આંકડે પહોંચવા આવી છે અને બ્લોગને ફોલો કરતા બ્લોગર અને અન્ય

મિત્રોની સંખ્યા 151 થઇ છે .

આપ સૌના આવા સુંદર સહકાર બદલ હું સૌ રસિક વાચકોનો આભારી છું .

આપના પ્રતિભાવો જણાવતા રહેશો એવી આશા છે .

વિનોદ વિહારની આ 200મી પોસ્ટ આજે હસતાં હસતાં પૂરી થાય છે એ કેવો સુંદર સંજોગ !

વિનોદ પટેલ

12 responses to “( 200) કૌન બનેગા રોડ પતિ ! હાસ્યથી ભરપુર એક પેરડી ! ( હાસ્ય યાત્રા -12)

  1. chaman માર્ચ 10, 2013 પર 1:43 પી એમ(PM)

    Congratulations for a great success, Vinodbhai.
    Chiman Patel “chaman”

    Date: Sat, 9 Mar 2013 19:59:39 +0000
    To: chiman_patel@hotmail.com

    Like

  2. Ramesh Patel માર્ચ 11, 2013 પર 9:28 એ એમ (AM)

    આદરણીય વિનોદભાઈ..રંગ રાખી દીધો. ગુણવત્તાભરી પોષ્ટો એટલે વિનોદ વિહાર. આપની મહેનત અને લાભ લાખેણો અમારો.

    સરસ આનંદ વર્ષા .

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. સુરેશ જાની માર્ચ 12, 2013 પર 1:56 એ એમ (AM)

    અરે વાહ ! આ તો મારો માનીતો પ્રોગ્રામ. મજો મજો કરાવી દીધો.

    Like

  4. Pingback: તાજમહેલ કોણે બનાવડાવ્યો હતો? | હાસ્ય દરબાર

  5. M.D.Gandhi, U.S.A. માર્ચ 12, 2013 પર 2:01 પી એમ(PM)

    અદભુત….કોમેડી….
    ગુણવત્તાભરી પોષ્ટો એટલે વિનોદ વિહાર. આપની મહેનત અને લાભ લાખેણો અમારો.
    અભિનંદન.

    Like

  6. હિમ્મતલાલ માર્ચ 25, 2013 પર 3:29 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ બહુ સરસ હાસ્ય રસ પીરસ્યો . ખુબ મજા આવી

    Like

  7. હિમ્મતલાલ માર્ચ 28, 2013 પર 10:38 પી એમ(PM)

    વિનોદભાઈ તમે બહુ અદ્ભુત પ્રસંગો રજો કરો છો મનેતો તમે મારી ઉર્દુ ગજાલની ગુજરાતી ગજલ ગજલ બનાવી નાખી એ બદલ હું તમને શાહબાશી આપું છું અને ખુબ સફળતા તમને તમારા કાર્યમાં મળે એવી શુભેચ્છાઓ

    Like

  8. હિમ્મતલાલ એપ્રિલ 2, 2013 પર 11:49 એ એમ (AM)

    તમારા લખાણો બધાં મને બહુ ગમે છે . એક એક તમારા શબ્દની મને કીમત છે .

    Like

  9. હિમ્મતલાલ એપ્રિલ 3, 2013 પર 9:35 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ આવું આવું લખ્તાજ રેજો વાંચીને દુ:ખ દુર થઇ જાય છે . આભાર

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.