વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(205 ) સ્વામી વિવેકાનંદ

મારા મિત્ર શ્રી વિપુલભાઈ દેસાઈએ એમના બ્લોગ સુરતી ઉન્ધીયુંમાં આ વિડીયો

પોસ્ટ કર્યો છે .એ મને ખુબ ગમ્યો .એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું .

આ વિડીયોમાં સાત વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી છોકરી નામે ભાષા સ્વામી વિવેકાનંદનો વેશ ધારણ કરી સ્ટેજ ઉપરથી જે અદભુત વ્યાખ્યાન કરે છે એ વિડીયોમાં સાંભળીને તમે તાજુબ ન થાઓ તો જ નવાઈ .

ગીતાના શ્લોકો સહિત એણે યાદ પણ કેટલું બધું રાખ્યું છે .?

નાનકડી ભાષા માટે અનેક શુભેચ્છાઓ .

 

.

વિનોદ પટેલ

"સુરતી ઉંધીયુ"

.
સાત વર્ષની ભાષા ત્રીજા ધોરણમાં ભણે છે. તેની સ્વામી વિવેકાનંદ માટેની રજૂઆત ઘણી જ સુંદર છે – સાભાર: સતીશભાઈ પરીખ .


.

.

View original post

3 responses to “(205 ) સ્વામી વિવેકાનંદ

 1. pragnaju માર્ચ 18, 2013 પર 10:33 એ એમ (AM)

  અ દ ભૂ ત
  પ્રેરણાદાયી

  Like

 2. M.D.Gandhi, U.S.A. માર્ચ 18, 2013 પર 5:06 પી એમ(PM)

  બહુ સુંદર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: