વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 173 ) ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહિયે–અલગ અલગ રાગમાં, અલગઅલગ સ્વરમાં….

વૈષ્ણવ જન તો તેને કહિયે એ ભજન ગાંધીજીનું પ્રિય ભજન .સદીઓ પહેલાં ગુજરાતના,જુનાગઢના ભક્ત અને કવિ  નરસિંહ મહેતા  રચિત આ ભજનમાં એક    વૈશ્વિકસંદેશો, વિશ્વમાનવનો.. સમાયેલો છે .ચાલો આ ખુબ જ ગવાતા ભજનને    અલગ અલગ ગાયકો ,અલગ રાગમાં, અલગ અલગ સ્વરમાં માણીએ …. 
. આપણાઆશિતભાઈદેસાઈનાસ્વરમાં Well known Gujarati singer, Aashit Desai- Raag Khamaj (શુધ્ધગુજરાતીમાં..’રે લગાડીને). લતામંગેશકરનાંસ્વરમાં.. In Lata Mangeshkar’s voice
/span>. પંડિતજસરાજ</અનેશંકરમહાદેવનનાંસ્વરમાં..
Sung by Pandit Jasraj and Shankar Mahadevan
.ગાંધીજીનાંદેહાંતસમયેકરુણરસમાં At the death of Gandhiji 
.

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
 
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… ||ધૃ||
 
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
 
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે… ||૧||
 
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
 
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે… ||૨||
 
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
 
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે… ||૩||
 
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
 
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે..

Bhajan-Kirtan Vaishnava Janato– English Translation

One who is a vaishnav Knows the pain of others

Does good to others, esp. to those ones who are in misery

Does not let pride enter his mind A Vaishnav,

Tolerates and praises the the entire world

Does not say bad things about anyone

Keeps his/her words, actions and thoughts pure

O Vaishnav, your mother is blessed (dhanya-dhanya)

A Vaishnav sees everything equally, rejects greed and avarice

Considers some one else’s wife/daughter as his mother

The toungue may get tired, but will never speak lies

Does not even touch someone else’s property

A Vaishnav does not succumb to worldly attachments

Who has devoted himself to stauch detachment to worldly pleasures

Who has been edicted to the elixir coming by the name of Ram

For whom all the religious sites are in the mind Who has no greed and deciet

Who has renounced lust of all types and anger

The poet Narsi will like to see such a person

By who’s virtue, the entire family gets salvation

______________________________________________________________________
આભાર: શ્રી યોગેશ કાણકીયા-એમના ઈ-મેઈલમાંથી

હાવર્ડયુનિવર્સિટીમાં , ગુજરાતી – અંગ્રેજીમાં એક સાથે જાણીતા ગાયક સોનું નિગમે ગાયેલું -વિડીયોમાં 

Sonu Nigam in Harvard,USA -Singing Vaishnavajan Song in Gujarati and English

વૈષ્ણવજન જેવું એક હિંદુ ભજન જ્યારે મુસ્લિમ ભાઈઓ એમની ક્વાલીમાં ગાય ત્યારે કોમી એકતાનો

ગાંધીજીનો સંદેશ જાણે સાર્થક થાય છે .આ ભજનને એમનાં મુખે સુંદર સ્વરોમાં ક્વાલીના તાલમાં

સાંભળીને તમને જરૂર આશ્ચર્ય થશે જ .

Vaishnava Jan to song in QAWWALI – By Riyaaz Qawwal and Group

6 responses to “( 173 ) ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહિયે–અલગ અલગ રાગમાં, અલગઅલગ સ્વરમાં….

 1. Dipak Dholakia જાન્યુઆરી 29, 2013 પર 6:29 એ એમ (AM)

  જબ્બરદસ્ત સંકલન. મહામૂલી ભેટ. આભાર

  Like

 2. aataawaani જાન્યુઆરી 29, 2013 પર 1:08 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ  આના જવાબમાં  કટાક્ષ ભજન “રાજકીય જનતો  તેનેરે કહીએ “લખ્યું  કોમ્પુટર  વાયડુ  થયું પૂરું નો લખવા દીધું .

    Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

  Like

 3. Hemant Bhavsar જાન્યુઆરી 29, 2013 પર 1:22 પી એમ(PM)

  Dear Vinodbhai ,

  Thank you , you are working very hard to post and express your honest thoughts by posting interesting messages which touch heart to every one . Thanks again .

  Hemant Bhavsar

  Like

 4. shabdsoor જાન્યુઆરી 29, 2013 પર 9:52 પી એમ(PM)

  ગાંધીજી ને આ ભજન સાથે મેળ પડતો નથી કેમ કે
  સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
  ગાંધીજી ફક્ત મુસ્લિમ નેજ ચાહતા હતા અને હિન્દુઓને
  ખુબજ અન્યાય કર્યો હતો પર સ્ત્રી જેને માત રે કેટલું વ્યાજબી છે
  ગાંધીજી માટે ??

  Like

 5. Pingback: Vaishnav Jan to tene re kahie e je – dipak vaghela

 6. Pingback: Ek Bhajan: Vaishnav Jan to tene re Kahie je…… – dipak vaghela

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: